‘ગાંધીનગર માં ફરી આંદોલન ની શરૂઆત,LRD માટે માંગણીઓ”

ન્યુઝ ડે નેટવર્ક. 2022 વિધાન સભા નાં ઇલેક્શન થયા બાદ નવી રચાયેલી સરકાર માટે ગાંધીનગર માં ફરી પડકાર જનક આંદોલન ની શરૂઆત થઈ છે.નવું વર્ષ અને નવી રચાયેલી સરકાર સામે નવું પડકાર.ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે LRD 2022 ઉમેદવારો ભેગા થયા.પોતાની…

“ગેરહાજરી માટે 14 પોલીસ કર્મી સસ્પેન્ડ”

ન્યુઝ ડે નેટવર્ક. સામાન્ય જન માટે અનુશાસન બાબતે પોલીસ કર્મીઓ હમેશા એક લક્ષ્યાંક રહેતા હોય છે.કેટલી વાર સોશિયલ મીડિયા પર હેલ્મેટ વગર બાઇક ચલાવતા પોલીસ કર્મી, ચાલુ બાઇક ફોન પર વાતો કરતા પોલીસ કર્મી નાં વિડિયો લોકો દ્વારા બનાવવામાં આવે…

“માલપુર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોને જોડતા ડામર રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું”

ન્યુઝ ડે નેટવર્ક. ગઈ કાલે બાયડ – માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં માલપુર તાલુકાના રંભોડા ચમારવાસ ફળીથી વેરાઈ માતા મંદિરને જોડતા ડામર રોડ, હેલોદર સ્ટેટ હાઇવેથી લાલપુર ભગતફળી ને જોડતા ડામર રોડ, ચોરીવાડ ચોકપાઇ ફળીથી સરદારખાંટ ને જોડતા ડામર રોડ,…

“ભાજપ અને આપ નું ગઠબંધન હતુ:અશોક ગેહલોત”

રાજ્ય માં તાજેતર માં પૂર્ણ થયેલ વિધાન સભા ચૂંટણીઓ માં અત્યાર સુધી નું સૌથી કંગાળ પરફોર્મન્સ બતાવનાર કોંગ્રેસ પાર્ટી નાં વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી અને આપ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે અમે હાર્યા કારણ કે…

“ચાઇનીઝ દોરી ને લઇને શહેર પોલીસ નું જાહેરનામું”

ન્યુઝ ડે નેટવર્ક. ચાઇનીઝ દોરી થી બનતી જીવલેણ ઘટનાઓ અને ગુજરાત હાઇકોર્ટ ની ટકોર બાદ પોલીસ તંત્ર એક્શન માં છે.ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ અને સંગ્રહ ને રોકવા પોલીસ તંત્ર એડી ચોંટી નો જોર લગાવી રાખ્યું છે.ગુજરાત હાઇકોર્ટ માં થયેલી જાહેર…

“ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ને રજુઆત કરી”

ન્યુઝ ડે નેટવર્ક. બાયડ – માલપુર બેઠક પરથી અપક્ષ વિજેતા થયેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ સરકારને ટેકો જાહેર કર્યો છે.ત્યારબાદ હવે બાયડ માલપુર ની સાથે સાથે ગુજરાત રાજ્યમાં ઠાકોર અને કોળી સમાજને સરકારની યોજનાઓનો બહોળો લાભ મળે તે હેતુ થી…

“નવા ઇમ્પેક્ટ ફી કાયદા અંતર્ગત શહેર નો પ્રથમ કેસ પાસ થયો “

ન્યુઝ ડે નેટવર્ક. અમદાવાદ શહેરમાં ઇમ્પેક્ટ ફી ની પ્રથમ કેસ પાસ, ઈમ્પેક્ટ ફી પાસ થયાનો અમદાવાદ શહેરનો પ્રથમ કેસ નોંધાયો.મળતી માહિતી મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેશન નાં અધિકારીઓ દક્ષિણ પશ્ચિમ ઝોન નાં આસિસ્ટન્ટ ટિ ડિ ઓ હિતેશ ચોહાણ અને વોર્ડ ઇન્સ્પેક્ટર…

“ગેનીબેન ઠાકોર નાં ભાજપ તરફી બદલાયેલા સુર”

ન્યુઝ ડે નેટવર્ક. ગત 2017 વિધાનસભા ની ચુંટણીમાં કોંગ્રેસ તરફથી વાવ વિધાનસભા સીટ જીતનારા ગેનીબેન ઠાકોર પોતાના સ્પષ્ટ વલણ માટે જાણીતા છે.અવારનવાર તેઓ ભાજપ ની સામે બિન્દાસ બોલતા જોવામાં આવ્યા છે પરંતુ આજે કઈક ઊંધું ચિત્ર જોવા મળ્યું છે. વાવ…

“નવસારી માં ફરી ગોઝારો અકસ્માત”

ન્યુઝ ડે નેટવર્ક. 2 દિવસ પહેલા જ અમદાવાદ પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવ ની મુલાકાત લઈને પરત ફરી રહેલી બસ ને નવસારી હાઇવે પર અકસ્માત નડ્યો હતો જેમાં કાર નાં 9 લોકો સહિત બસ ડ્રાઈવર ને એટેક આવતા કુલ 10…

“હિરાબા ની પ્રાર્થના સભામાં પોહોચ્યા મહાનુભાવો”

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાં માતા હિરાબા નાં અવસાન બાદ આજે તેમના વતન વડનગર માં પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં સાંસદો ,ધારાસભ્યો,સાધુ સંતો સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. ભારતી આશ્રમ નાં ઋષિ ભારતી બાપુએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા…