કુનો તરફથી ફરી સારા સમાચાર! આફ્રિકન ચિત્તા ‘ગામિની’ બીજી વખત માતા બની, 3 બચ્ચાને જન્મ આપ્યો

કુનો તરફથી ફરી સારા સમાચાર! આફ્રિકન ચિત્તા ‘ગામિની’ બીજી વખત માતા બની, 3 બચ્ચાને જન્મ આપ્યો ન્યુઝડે નેટવર્ક, કુનો નેશનલ પાર્કમાં ફરી એકવાર ખુશીએ દસ્તક આપી છે. નામિબિયન ચિત્તા આશા બાદ હવે દક્ષિણ આફ્રિકાથી આવેલી માદા ચિત્તા ‘ગામિની’એ ત્રણ નવા…

દુર્લભ “હણોતરો ” રાજસ્થાન માં દેખાયો

દુર્લભ “હણોતરો ” રાજસ્થાન માં દેખાયો ન્યુઝડે નેટવર્ક રાજસ્થાનના ધોલપુર-કરૌલી ટાઈગર રિઝર્વમાં કેમેરા ટ્રેપમાં દુર્લભ એશિયાટિક કારાકલ (સિયાગોસ) સારી સંખ્યામાં કેદ કરવામાં આવ્યા છે, જે વન્યજીવ સંરક્ષણ માટે સકારાત્મક સંકેત છે. બિલાડીની પ્રજાતિનું આ ચપળ અને શરમાળ પ્રાણી દેશના મોટાભાગના…

બાયો ડીગ્રેડેબલના નામે પ્લાસ્ટિક ધાબડી દઈ લાખોની કમાણી નો કારસો

બાયો ડીગ્રેડેબલના નામે પ્લાસ્ટિક ધાબડી દઈ લાખોની કમાણી નો કારસો મેળા સમયે જ ભવનાથમાં પાણીની હજારો બોટલ શંકાસ્પદ.ગિરનાર ઈકોઝોનના કારણે ભવનાથમાં પ્લાસ્ટીક પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. પ્લાસ્ટીક પ્રતિબંધની અમલવારી કરવાની જવાબદારી તંત્રની છે. હાલમાં શિવરાત્રીના મેળાના કારણે પ્લાસ્ટીકને બદલે બાયોડિગ્રેડેબલ…

નોઈડા માં એયર પોલ્યૂશન (AQI)૬૯૨ થતા વધી મુશ્કેલીઓ

નોઈડા માં એયર પોલ્યૂશન (AQI)૬૯૨ થતા વધી મુશ્કેલીઓ ન્યુઝડે નેટવર્ક,વધતા પ્રદૂષણની સાથે ઉત્તર પ્રદેશના નોઈડામાં પણ શિયાળાએ દસ્તક આપી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે અને સવાર-સાંજ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ પ્રદૂષણનો સામનો…

પ્રદુષણ ઘટાડવા દિલ્લી માં કૃત્રિમ વરસાદ ની યોજના

પ્રદુષણ ઘટાડવા દિલ્લી માં કૃત્રિમ વરસાદ ની યોજના ન્યુઝડે નેટવર્ક,સુપ્રીમ કોર્ટ તરફથી ગ્રીન ફટાકડાને મંજૂરી મળ્યા બાદ દિવાળી પર દિલ્હી-એનસીઆરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, નિયમોનો પણ ખૂબ ભંગ કરવામાં આવ્યો હતો. તેની સીધી અસર દિલ્હીની હવાની ગુણવત્તા…

ભજન ચાલતા રહ્યા ને સિંહ પાસે બેસી રહ્યા

ભજન ચાલતા રહ્યા ને સિંહ પાસે બેસી રહ્યા ન્યુઝડે નેટવર્ક જૂનાગઢમાં ગિરનારના જંગલમાં સિંહો અને દીપડા સહિતના વન્યપ્રાણીઓનો વસવાટ કરે છે. ત્યારે વિજ્યાદશમીના પાવન પર્વમાં એક અનોખી ઘટના જોવા મળી હતી. જેમાં ગિરનારના ખોડીયાર માતાજીના મંદિરે ચાલી રહેલા યજ્ઞ દરમિયાન…

દીપડાનો કહેરઃ મીરાનગર બાદ કૃષિ યુનિવર્સિટીનાં બિલ્ડિંગમાં ઘુસ્યો

દીપડાનો કહેરઃ મીરાનગર બાદ કૃષિ યુનિવર્સિટીનાં બિલ્ડિંગમાં ઘુસ્યો ન્યુઝડે નેટવર્ક જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક વધતો જાય છે. મીરાનગર માં દીપડાની લટાર બાદ હવે કૃષિ યુનિવર્સિટીના બિલ્ડીંગોમાં દીપડો ચક્કર મારતો હોય તેવા દ્રશ્યો વાયરલ થયા છે. રહેણાંક વિસ્તારમાં દીપડાના ધામાથી સ્થાનિકોમાં…

ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ

આગામી દિવસોમાં 20 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્રને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ન્યુઝડે નેટવર્ક આગામી 3 કલાકમાં બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મહેસાણા, નર્મદા, પાટણ, પોરબંદર, સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને મધ્યમ વાવાઝોડા સાથે ભારે…