“રિસાયકલિંગ રિસર્ચ પર ભાર મુકનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં શરૂ થશે”

પર્યાવરણને નુકસાન પહોંચાડનાર પ્લાસ્ટિક જેવી વસ્તુ માટે રિસર્ચ કરનારી દેશની પ્રથમ પ્લાસ્ટિક યુનિવર્સિટી ગુજરાતના વાપી ખાતે શરૂ થઈ છે. પ્લાસ્ટિકને કારણે પર્યાવરણને નુકસાન થાય છે, કાર્બન ફૂટ પ્રિન્ટ વધારે છે સહિતની માન્યતાઓને દૂર કરવા તેમજ દેશના ઉભરી રહેલા અર્થતંત્રમાં કરોડરજ્જુની…

“ગ્લોબલ વોર્મિંગ માં અમદાવાદ શહેરને પણ ભૂગર્ભુજલ સંકટ નો સામનો કરવો પડી શકે છે”

આખો વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગ સ્થિતિનો સામનો કરી રહ્યો છે.ત્યારે અમદાવાદ શહેર ને પણ ભૂગર્ભજલ સંકટનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર રિપોર્ટમાં એવા તારણો રજૂ કરવામાં આવ્યા છે. વરસાદને કારણે ભૂગર્ભ જળ રિચાર્જ થાય છે.પરિણામે જમીનમાં…

“રાજસ્થાન માં કાળઝાળ ગરમી ની આગાહી”

ન્યુઝ ડે નેટવર્ક. આ વર્ષે સમય પહેલા શરૂ થયેલી ગરમી થી રાહત ની રાહ વચ્ચે રાજસ્થાન વાસીઓ માટે ખરાબ સમાચાર છે.એક આગાહી અનુસાર રાજસ્થાન નાં લોકોને આ વર્ષે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે.હવામાન વિભાગના સંકેત અનુસાર રાજસ્થાન માં…

“દિલ્લી ક્લાઈમેટ કોનકલેવમાં ગુજરાત ની બે યુવતીઓનું પ્રતિનિધિત્વ”

ન્યુઝ ડે નેટવર્ક. દિલ્હી માં યોજાયેલ યુથ ક્લાઈમેટ કોનકલેવમાં માન્યા મકવાણા તથા માનસી ઠાકરએ કર્યું ગુજરાતનું પ્રતિનિધિત્વ ભાયલીના પ્રકૃતિપ્રેમી બાળ મિત્ર મંડળના બાળ પ્રતિનિધિ યૂથ ક્લાઈમેટ કોન્ક્લેવમાં ભાગ લીધો. નવી દિલ્હીમાં વિશ્વ કક્ષાની પરિષદમાં દેશમાંથી પસંદ થયેલા 50 પ્રવૃત્તિકા૨ોમાં માન્યા…

“અમદાવાદ માં ભર શિયાળે કરા પડ્યા “

ન્યુઝ ડે નેટવર્ક. એક બાજુ શિયાળા એ રંગત જમાવી હતી ત્યારે જ અમદાવાદ શહેર માં આજે હાથીજણ,નારોલ વિસ્તાર માં કરા નો વરસાદ પડ્યો છે. કલાઈમેટ ચેન્જ ની આ અસર જોવા મળી રહી છે.ભર શિયાળે જેન્યુઆરી મહિના માં ઓલા પાડવા એ…

“કૂવામાં પડવાથી સિંહ સિંહણ નું મૃત્યુ,સિલસિલો યથાવત”

ન્યુઝ ડે નેટવર્ક. ખાંભા વિસ્તાર માં ખેડૂતની વાડી માં ખુલ્લા કૂવા માં પડી જવાથી સિંહ અને સિંહણ નું મૌત થયું છે.આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ની ટીમે સ્થળે પહોંચી સિંહ સિંહણ નાં મૃતદેહ બહાર કાઢી આગળ ની કાર્યવાહી હાથ…

સિંહ નાં પ્રવાસ વિસ્તારમાં આગ”

ન્યુઝ ડે નેટવર્ક. વન ની વનરાજ કહો કે સૌરઠ ની સાવજ,ગુજરાત નું ગૌરવ અને ગુજરાતીઓની સાર સંભાળ નાં લીધે સિંહો આજે એક એક ડગલું આગળ ભરી સૌરાષ્ટ્ર થી પણ આગળ નીકળી રહ્યા છે.છતાં અમુક તત્વો ને બાદ કરતાં સિંહો આજે…

“જોષી મઠ મકાન માં તિરાડો,ભવિષ્ય નો ખતરો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. હિન્દુ ધર્મ માટે મહત્વના સ્થાન જ્યાં આવેલા છે,હિન્દુ તીર્થસ્થાનો ધરાવતું અને પર્યાવરણ ની દૃષ્ટિએ રમણીય એવા ઉત્તરાખંડ રાજ્ય માં ભારત ચીન સરહદે આવેલા દેશના અંતિમ શહેર જોશી મઠ નું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે.જોશીમઠ, જોશીમઠ ઐતિહાસિક શહેર…

“માઉન્ટ આબુ માં માઈનસ 6 ડિગ્રી સાથે ઠંડીનો 20 વર્ષનો રેકોર્ડ બ્રેક”

ન્યુઝ ડે નેટવર્ક. રાજ્ય માં દરેક જગ્યા હાડ થીજાવતી ઠંડી પ્રવર્તમાન છે ત્યારે પડોસી રાજ્ય અને ગુજરાત ની બોર્ડર નજીક સહેલાણીઓ ની મનપસંદ જગ્યા માઉન્ટ આબુ માં ઠંડીએ 20 વર્ષનો રેકોર્ડ તોડયો છે.માઈનસ 6 ડિગ્રી ઠંડી સાથે માઉન્ટ આબુ માં…

“ઠંડી નું જોર ઘટવાની સંભાવના”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી નું મોજું ફરી વળ્યુ છે ત્યારે આ ઠંડીનું મોજુ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના 5 માંથી 4 શહેરમાં 11 ડિગ્રીની નીચે થઈ ગયો…