ટવીટરના ભૂતપૂર્વ સી ઈ ઓ ફરી ચર્ચામાં
ટવીટરના ભૂતપૂર્વ સી ઈ ઓ ફરી ચર્ચામાં ન્યુઝડે નેટવર્ક ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ ફરી એકવાર અમેરિકામાં સિલિકોન વેલીની હેડલાઇન્સમાં છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં, એલન મસ્કે ટ્વિટર ખરીદતાની સાથે જ તેમને પદ પરથી દૂર કર્યા હતા, પરંતુ હવે અગ્રવાલ…


