હરમન કૌર ના નામે ટોસ હારવાનો રેકોર્ડ
હરમન કૌર ના નામે ટોસ હારવાનો રેકોર્ડ ન્યુઝડે નેટવર્ક, ICC મહિલા ODI વર્લ્ડ કપ 2025 ની ફાઇનલ મેચ – ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. નવી મુંબઈમાં સ્ટેડિયમ મેચ D.Y પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, પરંતુ આ ઐતિહાસિક મેચની શરૂઆતમાં…









