“ગણતંત્ર દિવસે NCB say no to drugs ના સંદેશ સાથે શામેલ”

ન્યુઝ ડે નેટવર્ક. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ માં હવે કલાકો ની રાહ જોવાઇ રહી છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCB પ્રથમ વાર આમાં ભાગ લેવા જઈ રહી છે.say no to drugs નાં સંદેશ સાથે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો આ પરેડ નો…

“ભારત નો એક જ ધર્મ એ સનાતન ધર્મ:મોહનજી ભાગવત”

ન્યુઝ ડે નેટવર્ક. હિન્દુસ્તાન નો એક જ ધર્મ એ સનાતન ધર્મ,મુસ્લિમો મહાનતા નાં ભાવ થી બચે,હિન્દુ અમારી રાષ્ટ્રિય ઓળખાણ,ઇસ્લામ ને કોઈ જ ખતરો નથી,મુસલમાન ને ડરવાની કોઈ જ જરૂર નથી,હિન્દુસ્તાન ને હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, આ કહેવામાં આવ્યું રાષ્ટ્રિય સ્વયં…

“ધ કાશ્મીર ફાઇલ ની ઓસ્કાર માં એન્ટ્રી”

ન્યુઝ ડે નેટવર્ક. વર્ષ 2022 ની બહુ ચર્ચિત ફિલ્મ કાશ્મીર ફાઇલ ને ઓસ્કાર માં પ્રવેશ મળવાના સમાચાર છે.આ બાબતે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કાશ્મીર માં થયેલ નરસંહાર પર બનેલી ફિલ્મ ધી કાશ્મીર ફાઈલ ને ઓસ્કાર માં…

“જોશી મઠ સમસ્યા પર કેન્દ્ર ચિંતિત,ઉચ્ચસ્તરીય બેઠક”

” તીર્થસ્થાનો ધરાવતા ઉત્તરાખંડ રાજ્ય નાં જોશી મઠ માં ઉદ્ભવેલી સમસ્યા થી કેન્દ્ર સરકાર પર ચિંતિત બની છે .વડાપ્રધાન મોદીએ રવિવાર બપોરે ઉત્તરાખંડ નાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કરીને એક્શન પ્લાન અંગે વાત કરી હતી. જોશી મઠ માં મકાન માં પડતી…

“દિલ્હી એનસીઆર માં ભૂકંપ નાં આંચકા”

  ન્યુઝ ડે નેટવર્ક. આજે સાંજે ભારતીય સમય અનુસાર લગભગ 7 વાગીને 57 મિનિટે દિલ્હી અને આસપાસ નાં વિસ્તાર માં ભૂકંપ નાં ઝાટકા અનુભવાયા હતા.ધરતીકંપ નાં આ ઝાટકા દિલ્હી એન સી આર થી જમ્મુ કાશ્મીર અને તજાકિસ્તાન ,પાકિસ્તાન નાં ઇસ્લામાબાદ…

“સંજીવ ભટ્ટને સુપ્રીમ ની ફટકાર”

ન્યુઝ ડે નેટવર્ક. કસ્ટડી માં રહેલા આરોપી ની મૃત્યુ નાં સંદર્ભ માં સજા ભોગવી રહેલા પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ ને સુપ્રીમ કોર્ટ ની ફટકાર નો સામનો કરવો પડ્યો છે.મળતી માહિતી મુજબ આજીવન કેદની સજા ભોગવી રહેલા સંજીવ ભટ્ટે સજા પર…

“દેશભરમાં ક્યાંય સિગ્નલ તોડશો તો મેમો ઘરે આવશે”

ન્યુઝ ડે નેટવર્ક, કલ્પના પટેલ ટ્રાફિક સિગ્નલ તોડવામાં મજા અનુભવતા લોકો માટે સજરૂપ કિસ્સો.ટ્રાફિક નિયમમાં બદલાવ. હવે દેશભરમાં ક્યાંય પણ ટ્રાફિકનો નિયમ તોડ્યો તો મેમો ઘરે જ આવશે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા”એક દેશ,એક ચલાન”યોજના લાગુ કરવાની તૈયારી થઈ…

“સમમેદ શિખરજીને તીર્થસ્થાન ઘોષિત કરવાની માંગ સાથે સુરત માં મોટી રેલી”

ન્યુઝ ડે નેટવર્ક. આખા દેશ માં એક એક કરીને રેલીઓ કરીને જૈન સમાજ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. બે દિવસ અગાઉ અમદાવાદ માં ગાંધી આશ્રમ ખાતે હજારો ની સંખ્યા માં જૈન સમાજ દ્વારા રેલી યોજાઇ હતી તો આજે સુરત…

“આતંકી ઘટના માં નિર્દોષ લોકોની હત્યા પર મેહબૂબ મુફ્તી નાં મગરમચ્છ આંસુ”

ન્યુઝ ડે નેટવર્ક. આજે સવારે જમ્મુ કાશ્મીર માં આતંકી ઘટના નાં વિરોધ માં પ્રદર્શન કરી રહેલા લોકો પાસે IED બ્લાસ્ટ થયું હતું જેમાં 1 બાળકે જીવ ગુમાવ્યો હતો તેમજ 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે એટલે કે…

“કાશ્મીર માં આતંક વિરોધી પ્રદર્શન માં બ્લાસ્ટ ,1 મૌત”

ન્યુઝ ડે નેટવર્ક. ધરતી નાં સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીર માં કેન્દ્ર સરકાર દ્વારા શાંતિ અને વિકાસ નાં પ્રયાસો વચ્ચે હજુ પણ આતંકીઓ ઉંદર ની જેમ કાર્યરત છે. રવિવાર નાં રોજ રાજોરી અને શ્રીનગર નાં જદીબલ વિસ્તાર માં આતંકીઓ એ…