ઈરાનના કાળા વાદળો બધા માટે ખતરો, ગુજરાત સહિત 3 રાજ્યો મુશ્કેલીમાં મુકાઈ શકે છે
ઈરાનના કાળા વાદળો બધા માટે ખતરો, ગુજરાત સહિત 3 રાજ્યો મુશ્કેલીમાં મુકાઈ શકે છે ઈરાનના ઓઈલ બેઝ પર યુએસ-ઈઝરાયેલ એર સ્ટ્રાઈકને કારણે રાજધાની તેહરાન અને આસપાસના વિસ્તારોનું આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું. ધુમાડાના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી…








