રામોલ આરોપી ની ધરપકડ માં સર્જાયા ફિલ્મી દ્રશ્યો
રામોલ આરોપી ની ધરપકડ માં સર્જાયા ફિલ્મી દ્રશ્યો ન્યુઝડે નેટવર્ક રામોલ અપહરણ-ખંડણી કેસના આરોપી કુખ્યાત સંગ્રામ સિકરવારે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટરની સર્વિસ પિસ્ટલ ખેંચી લીધી હતી. તે પોલીસ પર હુમલો કરે તે પહેલાં થયેલી ઝપાઝપીમાં બે રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં…







