જેસલમેર બસ બળતા ૨૦ લોકો ખાખ
જેસલમેર બસ બળતા ૨૦ લોકો ખાખ ન્યુઝડે નેટવર્ક, રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે બપોરે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ જ્યારે જોધપુર તરફ જઈ રહેલી AC સ્લીપર બસમાં આગ લાગતાં 20 મુસાફરો જીવતા બળીને ભસ્મ થઈ ગયા. આ દુર્ઘટના બપોરે 3:30 વાગ્યાની આસપાસ જેસલમેર-જોધપુર…







