“31 ડિસેમ્બર માટે વડોદરા પોલીસ કાયદા નાં પાલન માટે સજ્જ”

આવતી કાલે 31 મી ડિસેમ્બર હોવાથી અસામાજિક તત્વો દ્વારા અથવા કોઈ પણ દ્વારા કાયદા નું ઉલંઘન નાં થાય એના માટે વડોદરા પોલીસ પણ સજ્જ છે. રોહન આનંદ SP રૂરલ માહિતી આપતા કહ્યું હતું કે મોટા ભાગના ફાર્મ હાઉસ ની ચેકીંગ…

“રિષભ પંત કાર અકસ્માત માં ઇજાગ્રસ્ત”

ન્યુઝ ડે નેટવર્ક. ભારતીય ક્રિકેટ નો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ની કાર ને આજે વહેલી સવારે અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.રિષભ પંત ની મર્સડીઝ કાર ડીવાઈડર સાથે અથડાઇને આગ માં ભસ્મીભૂત થઈ હતી.મળતી માહિતી મુજબ પંત ને પગ માં…

“ચાઇનીઝ દોરી જથ્થા પર પોલીસ નો દરોડો”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ. ઉતરાયણ નજીક છે અને પતંગ રસિયાઓ પણ તૈયારી માં લાગી ગયા હશે.આ બધા વચ્ચે દોરી થી ગળા કપાવાના બનાવો નો પણ ભય રહેલો છે.ભૂતકાળ માં આવા બનાવો થી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.આ બધા વચ્ચે સરખેજ…

“વનરાજ ના અમદાવાદ જિલ્લા નજીક વસવાટ”

ન્યુઝ ડે નેટવર્ક,કલ્પના પટેલ 1905 માં માત્ર 20 ની સંખ્યા થી વધીને આજે અંદાજિત 700 નાં આંકડાએ પોહોચેલો વન નો વનરાજ અમદાવાદ થી 160 કિલોમીટર દૂર જ વલભીપુરમાં હોવાના અહેવાલ છે.દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિહરતા સિંહ હવે અમદાવાદના જિલ્લા તરફ નજર નાખી…

“શતાયુ હિરાબા નું સ્વર્ગ પ્રયાણ “

ન્યુઝ ડે નેટવર્ક. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નાં માતા હિરાબા નું મોડી રાત્રે નિધન થયું.શ્વાસ લેવાના તકલીફ નાં કારણે. તેમને મંગળવાર નાં રોજ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.100 વર્ષના હિરાબા એ અમદાવાદ ની યુ એન મહેતા હોસ્પિટલ નાં અંતિમ શ્વાસ…

“કોરોના ને લઈને કેન્દ્ર સરકાર સક્રિય “

ન્યુઝ ડે નેટવર્ક. ગત વર્ષોમાં કોરોના એ વરસાવેલા કહેર હજુ લોકોના દિલો દિમાગ પર અંકિત છે ત્યાં ચીન માં કોરોના ની સ્થિતિ બેકાબૂ બનતા સમગ્ર વિશ્વ ચિંતિત છે. આ સંજોગો માં ભારત નું ચિંતા પણ વધુ છે.આ વિષય ને ધ્યાન…

“દેશભરમાં ગુરુ ગોવિંદસિંહ પ્રકાશ પર્વ ની ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક. આજે દેશભરમાં ગુરુ ગોવિંદ સિંહ પ્રકાશ પર્વ ની ઉજવણી કરવામાં આવી રહી છે .આ નિમિત્તે વડાપ્રધાન મોદીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે. 29 ડીસેમ્બર એટલે શીખો નાં દસમા ગુરુ ગોવિંદ સિંહ જી નો પ્રકાશ પર્વ.વીર બહાદુર ગુરુ…

“મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને નિવૃત્ત શિક્ષકો ની માંગણી”

ન્યૂઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. રાજ્યમાં નિવૃત્ત થયેલા શિક્ષકો ,આચાર્યો અને વહીવટી કર્મચારીઓ કે જેઓ સાતમા પગાર પંચના ચોથા અને પાંચમા હપ્તા નાં તફાવત થી વંચિત રહી ગયા છે તેઓએ CM અને શિક્ષણ મંત્રીને બાકી પગાર મુદ્દે રજૂઆત કરી હતી. આ…

“બાળ દિવસ નિમિતે શહેર માં શીખ સમાજ ની રેલી”

ન્યુઝ ડે નેટવર્ક.કલ્પના પટેલ. અમદાવાદ શહેર ખાતે શીખ સમાજ દ્વારા વીર બાલદિવસની યાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ભાગ લેનારા લગભગ 200 બાળકોએ રસ્તા પર માર્શલ આર્ટ રજૂ કર્યા હતા. બાલ દિવસ નિમિત્તે ગુરુદ્વારાઓ દ્વારા 2 સ્થળ પર…

“બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુસાફરોના પ્રશ્નોને લઇ એસ.ટી. ડેપો મેનેજરને રજૂઆત “

ન્યુઝ ડે નેટવર્ક. સોશિયલ મીડિયાના માધ્યમથી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાના મતવિસ્તારના લોકોને એસ.ટી. બસ સેવાઓ અંગેના પ્રશ્નોની રજૂઆત કરવા આજ રોજ બાયડ એસ.ટી ડેપો ખાતે પહોંચવા જણાવ્યું હતું, જે અંતર્ગત ખુબ મોટી સંખ્યામાં કાયમી અપ ડાઉન કરતાં વિદ્યાર્થીઓ, નોકરિયાતો…