મુંબઈ એયરપોર્ટ થી સિલ્વર ગિબન વાનર પ્રજાતિ સાથે ધરપકડ

મુંબઈ એયરપોર્ટ થી સિલ્વર ગિબન વાનર પ્રજાતિ સાથે ધરપકડ

ન્યુઝડે નેટવર્ક,મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે બેંગકોકથી આવતા એક મુસાફર પાસેથી બે સિલ્વર ગિબન  શોધી કાઢ્યા છે. કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા બે ગિબન માંથી એકનું મોત થયું છે. કસ્ટમ વિભાગે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી છે. કસ્ટમ એક્ટ અને વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.