ગાંધીનગર કેનાલ પાર યુવક નો મર્ડર કરનારો સાયકો કિલર ઝડપાયો

ગાંધીનગર કેનાલ પાર યુવક નો મર્ડર કરનારો સાયકો કિલર ઝડપાયો

ન્યુઝડે નેટવર્ક
ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવેલો આરોપી વિપુલ પરમાર જામીનમુક્ત થયેલો હતો. તે કેનાલ પાસે પ્રેમી-પંખીડાંને જ લૂંટ વિથ મ**ર્ડર કરતો. વિપુલને મેરેજ કરવા છોકરીઓ જોઈ પણ લગ્ન થઈ શક્યા નહોતા. એને કારણે તે કોઈપણ યુગલને જોતાં જ તેમના પર હુમલો કરતો હતો. પોતાના લગ્ન થતા ન હોવાથી ચિંતાને કારણે માનસિક રીતે બીમાર થઈ ગયો હતો. તે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં પકડાયેલો છે અને તેને જેલ પણ થઈ ચૂકી છે.