શહિદ વીર ઉમાકાન્ત કડિયા

શહિદ વીર ઉમાકાન્ત કડિયા

ઉમાકાંતભાઈ કડીયા

ન્યુઝડે નેટવર્ક
દરિયાપુર, અમદાવાદ.
શિક્ષક
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક
પિતા મોતીરામ
સરદાર વલ્લભભાઈ પટેલનું આહ્વાન … *’અંગ્રેજો હિન્દ છોડો’*-આંદોલન…..ઉમાકાંતભાઈ કડિયાએ સક્રિય ભાગ લીધો…..અંગ્રેજોનો ગોળીબાર…ઉમાકાંતભાઈના માથા પર ગોળી મારી…માતૃભૂમિ ભારતના વીર સપૂતનું બલિદાન.

રાષ્ટ્રીય_વિમર્શ .
`બલિદાનોની પરંપરાનું પ્રેરક ચિત્ર મહાન છે.`
`સ્વયંસેવકોની બલિદાની ગાથા એક મહા પરિમાણ છે.`

એમ એન ચૌહાણ ની કલમ થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *