રાજા રઘુવંશી કેસ માં ચાર્જશીટ રજુ

રાજા રઘુવંશી કેસ માં ચાર્જશીટ રજુ

ન્યુઝડે નેટવર્ક
ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી હ**ત્યા કેસમાં લા**શ મળ્યાના 97 દિવસ પછી SIT એ ચાર્જશીટ રજૂ કરી. મેઘાલય પોલીસની SIT એ શિલોંગ કોર્ટમાં 790 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. તેમાં સોનમ સહિત 8 લોકોના નામ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચાર્જશીટમાં રાજાની પત્ની સોનમ અને તેના બોયફ્રેન્ડ રાજ કુશવાહ સહિત પાંચ લોકો પર હ**ત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પાંચેય આરોપીઓ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *