Ahmedabad Rescuer Gives CPR to Snake, Saves Its Life
Newsday Network
In Ahmedabad, a rare act of compassion was witnessed when a rescuer revived an unconscious snake by administering CPR. During the rescue, the reptile suddenly collapsed, prompting the young man to bravely provide mouth-to-mouth breathing and chest compressions. To everyone’s astonishment, the snake regained life within moments. A video of this extraordinary effort has gone viral on social media, drawing wide praise for the rescuer’s humanity. The incident stands as a reminder that kindness and empathy can transcend fear, even in the most unusual and risky circumstances.
સાપને ‘CPR’ રેસ્કયુઅરે મૂર્છિત સાપને મોઢાથી શ્વાસ આપી જીવ બચાવ્યો!
અમદાવાદમાં આજે માનવતાનો અનોખો દાખલો જોવા મળ્યો.એક યુવકે મૂર્છિત થયેલા સાપને જીવ બચાવવા માટે CPR આપ્યું હતું.રેસ્ક્યૂ દરમ્યાન સાપ અચાનક બેભાન થઈ ગયો હતો ત્યારે રેસ્ક્યૂઅર યુવકે હિંમત રાખીને તેને મોઢેથી શ્વાસ આપ્યો અને હૃદય દબાવીને CPR આપ્યું હતું અને સૌના આશ્ચર્ય વચ્ચે થોડા જ પળોમાં સાપ ફરી જીવંત થયો હતો,આ અદભૂત ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો યુવકના માનવતાવાળા અભિગમની પ્રશંસા કરી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે જીવદયા અને કરુણા માણસમાં હજીય જીવંત છે, ભલે પરિસ્થિતિ કેટલીય જોખમી કેમ ન હોય. અમદાવાદના આ યુવાને સાચા અર્થમાં માનવતા જીવંત રાખી છે.
Source :Our Ahmedabad


