370 હટ્યા બાદ શું કહે છૅ કાશ્મીર નો યુવા!
ન્યુઝડે નેટવર્ક
દેશ માટે વર્ષો થી નાસુર બની ચૂકેલી કલમ 370 ને કેન્દ્ર ની નરેન્દ્ર મોદી ના નેતૃત્વ મા ભારતીય જનતા પાર્ટી સાથે અન્ય પક્ષો ના સહયોગ થી ચાલતી સરકારે 6 વર્ષ પહેલા હટાવી દીધી હતી. આ કલમ કાશ્મીર ને ભારત થી અલગ કરતી હતી સાથે જ આ કલમ સંવિધાન ના અનુરૂપ ન હતી. આ કલમ હટાવી શકાશે કે નહિ તે દેશના યુવાનો માટે એક મોટો પ્રશ્ન ચિન્હ હતો. કલમ હટ્યા પહેલા કાશ્મીર મા પથ્થરબાજી સામાન્ય બાબત હતી. ગઈ કાલનો પથ્થરબાઝ યુવાન આજે 370 કલમ હટ્યા બાદ શું મત ધરાવે છૅ આ તેની જુબાની સાંભળો વિડીયો મા.


