જયારે જાપાની રાજદૂત ની ગુજરાતી સાંભળી વડાંપ્રધાન પણ હસી પડ્યા

જયારે જાપાની રાજદૂત ની ગુજરાતી સાંભળી વડાંપ્રધાન પણ હસી પડ્યા


ન્યુઝડે નેટવર્ક
દેશ મા ભાષા વિવાદ ચરમ પર છૅ. મહારાષ્ટ્ર મા ગુજરાતી વેપારી ની બાબત હોય કે પશ્ચિમ બંગાળ ના મુકજ્યમંત્રી દ્વારા બંગાળી બંધુ વિશે ભેદભાવ ની વાતો હોય. જેઓ રાજનીતિ મા કોઈ પદ પર બેઠા છૅ તેઓ પદ ટકાવી રાખવા અને જેઓ ક્યાય નથી તેઓ સત્તા હાંસલ કરવા માટે આ ભાષા વિવાદ ને હથિયાર બનાવીને બેઠા છૅ ત્યારે એક નોંધણીય કિસ્સો વડાંપ્રધાન ની હાજરી મા બન્યો. મારુતિ સુઝુકી ના પ્લાન્ટ મા આયોજીત એક કાર્યક્રમ મા જાપાની રાજદૂત દ્વારા ખુબ સુંદર રીતે ગુજરાતી ભાષા મા પોતાનો વાત રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જાપાની દિવતા ગુજરાતી ભાષા મા સંવાદ જોઈ વડા પ્રધાન પણ સ્મિત રોકી ના શક્યા. જો કે આ પ્રયાસ ખુબ સુંદર ગૌરવપૂર્ણ અને ભાષા વિવાદ વચ્ચે પ્રેરણાદાયક બની રહ્યું હતું.

Saujanya:DD gujrati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *