અમરેકીન ટેરીફ વિશે રેડિયો જોકી અર્ચના જાની નો વિડીયો વાયરલ

અમરેકીન ટેરીફ વિશે રેડિયો જોકી અર્ચના જાની નો વિડીયો વાયરલ

ન્યુઝડે નેટવર્ક
અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા 50% ટેરીફ વિશે ઘણા બધા તર્ક વિતર્ક ચાલી રહ્યા છૅ. રાજનીતિ મા વિપક્ષે પણ આ બાબતે હોબાળો મચાવ્યો છૅ. રાતો રાત ફૂટી નીકળેલા અર્થશાસ્ત્રીઓ પણ ખુબ જ સક્રિય છૅ ત્યારે રેડિયો જોકી અર્ચના જાની નો એક વિડીયો સોશિયલ પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છૅ જેમાં અર્ચના દ્વારા ટેરીફ વિશે પોતાનું વિશ્લેષણ મુકતમને રજુ કર્યું છૅ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *