ગીર મા સિંહો પાણી મા કૂદી પાર કરતા જોવા મળ્યા
ન્યુઝ ડે નેટવર્ક
વરસાદ રીતુ દરમિયાન ગીર નું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલેલો જોવા મળે છૅ. તેના કુદરતી વાતાવરણ અને ત્યાં વસતા સાવજો માટે ગિરનાર પ્રસિદ્ધિ છૅ. ત્યારે હિન્દૂ ધર્મ માઁ દુર્ગા નો વાહન ગણાતો સોરઠ નો સાવજ પણ જાણે કે વરસતા વરસાદ ની મૌજ મમાણતો હોય તેવા દ્રુષ્યો જોવામાં આવ્યા છૅ. ગીર માઁ વિચારતા વનરાજ નો એક વિડીયો વાયરલ થયો છૅ કે જેમાં જોઈ શકાય છૅ કે કેસરી સિંહ વરસાદી પાણી ના વહેણ મા કૂદી બીજા કાંઠે જતા જોવા મળ્યો છૅ.


