ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ નો બિલ પસાર
ન્યુઝડે નેટવર્ક
ભારતીય જનતા પાર્ટી ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસિત કેન્દ્ર સરકાર ઓનલાઇન ગેમ ની નિયંત્રિત કરવા બિલ લઈને આવી છે .. તેનું નામ ‘ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ’ છે, જે લોકસભામાં પસાર થયું છે.
આ બિલનો હેતુ ઓનલાઈન સોશિયલ ગેમ્સ અને ઈ-સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી વખતે ઓનલાઈન ગેમિંગને નિયંત્રિત કરવાનો છે. તાજેતરમાં રજૂ કરાયેલા આ બિલમાં ઓનલાઈન મની ગેમ્સ રમનારાઓ માટે કોઈ સજા નહીં હોય.ફક્ત સર્વિસ પ્રોવાઇડર્સ, જાહેરાતકર્તાઓ, પ્રમોટરો અને આવી ગેમ્સને આર્થિક રીતે ટેકો આપનારાઓને જ સજાનો સામનો કરવો પડશે.


There are 2 comments
Good action
news day network nice application and so many news provided in future