સામાજિક સમરસતા મંચ – ગુજરાત

સામાજિક સમરસતા મંચ – ગુજરાત

યુવા આયામ ઘ્વારા GPSC અને UPSC કલાસ ૧ અને ૨ ની સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ની માટે માર્ગદર્શન વેબીનાર રજિસ્ટ્રેશન અને ઓનલાઈન યુટ્યુબ લિંક ના માધ્યમથી જોડાઈ શકશે. માટે જરૂરિયાત મંદ વિદ્યાર્થી અને જેમને અકાર્યક્રમ મા જોડાવ ઇચ્છુક હોય તેવા વિદ્યાર્થી બંધુઓ સુધી આ સંદેશ પહોંચાડશે.