“ટિ -સિરીઝએ દિલજીત દોસાંજ પર લગાવ્યું બેન “

ન્યુઝડે નેટવર્ક, પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર ને લઈને વિવાદો માં ઘેરાયેલા અને સતત નિવેદનો ના કારણે કલાપ્રેમીઓ ની લાગણીઓ ને ઠેસ પોહોંચાડનારા ગાયક અભિનેતા દિલજીત દોસાંજ પર એક બાદ એક મુસીબતો આવી રહી છે. બોર્ડર ની સીકવાલ માંથી કાઢી નાખ્યા બાદ હવે એવા સમાચાર આવી રહ્યા છે કે ટિ સિરીઝ ના ભૂષણ કુમારે પણ દિલજીત ને બેન કરવાનો નિર્ણય કર્યો છે.