“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ “

“ઉત્તર પ્રદેશ માં ધર્માંતરણ ના ગોરખધંધા નો પર્દાફાશ

ન્યુઝ ડે નેટવર્ક ઉત્તરપ્રદેશ માં ધર્માંતરણ ના ચાલી રહેલા ગોરખધંધા નો ખેલ સામે આવ્યો છે. પોતાનો ધર્મ બદલી હિન્દૂ ધર્મ છોડો જનારા લોકોએ ઘર વાપસી કરતા ચોંકાવનારા ષડયંત્ર નો ખેલ બહાર પડ્યો છે જેમાં હિન્દૂ ધર્મ ના વિવિધ જાતિઓ ની છોકરીઓ નું ધર્માંતરણ માટે અલગ અલગ રકમ આપવામાં આવતી હતી .જેમાં ૧૬ લાખ , ૧૫ લાખ , ૧૨ લાખ અને ૧૦ લાખ ની રકમ આપીને હિન્દૂ ધર્મ ની છકરુઓ નું ધર્માંતરણ કરાવવામાં આવતું હતું. આ આખા ષડયંત્ર નો માસ્ટર માઈન્ડ જમાલુદ્દીન ઉર્ફ છાંગુંર બાબા અત્યારે ફરાર છે જેની યુ પી એ ટી એસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે.
Source :aajtak