“દિલ્હી એનસીઆર માં ભૂકંપ નાં આંચકા”

 

ન્યુઝ ડે નેટવર્ક.
આજે સાંજે ભારતીય સમય અનુસાર લગભગ 7 વાગીને 57 મિનિટે દિલ્હી અને આસપાસ નાં વિસ્તાર માં ભૂકંપ નાં ઝાટકા અનુભવાયા હતા.ધરતીકંપ નાં આ ઝાટકા દિલ્હી એન સી આર થી જમ્મુ કાશ્મીર અને તજાકિસ્તાન ,પાકિસ્તાન નાં ઇસ્લામાબાદ – લાહોર સુધી અનુભવાયા હતા. આ ભૂકંપ ની તીવ્રતા લગભગ 5.8 નોંધાઈ હતી.આ ધરતીકંપ નાં કારણે લોકો માં ગભરાટ ફેલાયો હતો.