“ધ્વનિ પ્રદૂષણ સામે ઉત્તર પ્રદેશ સરકાર ની ગાઈડલાઇન નું પાલન કરી રહ્યા છે સર્વ ધર્મ ના લોકો”

ન્યુઝ ડે નેટવર્ક.
દેશભરમાં ચાલી રહેલા જાહેર ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ધ્વનિ પ્રદૂષણ ને ધ્યાન માં રાખીને ઉત્તર પ્રદેશ નાં લખનઉ શહેર માં બધા જ ધર્મો નાં લોકોને સરકારી ગાઇડલાઈન ફોલો કરવા માટે ની માહિતી આપી દેવામાં આવી છે . ધ્વનિ પ્રદૂષણ ને ધ્યાન માં રાખીને મેરેજ હોલ નાં સંચાલકો ને પણ સરકારી ગાઈડલાઈન પાલન કરવા માટેની માહિતી આપી દેવામાં આવી છે તેમજ લોકો પણ આ ગાઇડલાઇન નું પાલન કરી રહ્યા છે. તેવું લખનઉ શહેર નાં એસીપી યોગેશ કુમારે જણાવ્યું હતું.
સોજન્ય:ANI