યુક્રેન રશિયા નાં યુદ્ધ વચ્ચે શું છે ત્યાં સ્થિતિ?

રશિયા અને યુક્રેન નો વિવાદ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે .રશિયા એ આક્રમક વલણ અપનાવતા યુક્રેન નાં શહેરો પર મિસાઈલ ચલાવી છે તો બીજી બાજુ યુક્રેન ભારત તરફ આશા ની દૃષ્ટિએ જોઈ રહ્યું છે.ભારતીય વડાપ્રધાન મોદી સામે મદદ ની માંગ યુક્રેન કરી રહ્યુ છે.

આ બધી પરિસ્થિતિ વચ્ચે યુક્રેન માં ફસાયેલા ભારતીયો જણાવી રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ.ATM બંધ છે,ફલાઇટો બંધ છે,ફૂડ રેસ્ટોરન્ટ બંધ છે.

જોકે આ વીડિયો ભારત સરકાર દ્વારા પોહોચડવામાં આવેલી મદદ પહેલા નો છે કે પછીનો એ સમય નાં સંદર્ભ માં કોઈ માહિતી મળી નથી.