રશિયાએ કર્યું સીઝફાયર નું એલાન

છેલ્લા 9 દિવસ થી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ માં આજે રશિયાએ સીઝફાયર ની ઘોષણા કરી છે. રશિયાએ આ કદમ યુક્રેન નાં નાગરિકો ને બચવા માટે સુરક્ષિત જગ્યા પર પોહોચવા માટે કરી છે. જ્યાં સુધી નાગરિકો સુરક્ષિત જગ્યા નાં પોહોચે ત્યાં સુધી સીઝફાયર રહેશે તેવી રશિયા ની રણનીતિ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા રશિયા દ્વારા યુક્રેન નાં પરમાણુ પાવર પ્લાન્ટ પર કબજો કરી લેવામાં આવ્યો છે.યુક્રેન નાં રાષ્ટ્રપતિ જેલેન્સ્કિ ભાગીને પોલેન્ડ માં શરણ લીધી છે તેવો દાવો પણ રશિયન મીડિયા મારફત કરવામાં આવ્યો છે.