એવી જગ્યા જ્યાં કોઈ પાઇલોટ જવા તૈયાર નથી

એવી જગ્યા જ્યાં કોઈ પાઇલોટ જવા તૈયાર નથી

ન્યુઝડે નેટવર્ક,સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક પ્લેન રનવે પર ઉતરતું બતાવવામાં આવ્યું છે. વિડિયોની સાથે લખવામાં આવ્યું છે કે – ભૂટાનમાં લેન્ડિંગ… વિશ્વના સૌથી ખતરનાક અને મુશ્કેલ લેન્ડિંગમાંથી એક માનવામાં આવે છે. વિશ્વમાં માત્ર 12 પાયલોટ જ ભૂટાનથી ઉડાન ભરી શકે છે. આ પોસ્ટની વાસ્તવિકતા તો તમે જાણશો જ, પણ તમને એ પણ ખબર પડશે કે દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટ ક્યા છે અને શું ભારતનું કોઈ એરપોર્ટ પણ ખતરનાક પ્રકારનું છે.