જાસૂસી ના શક ના આધારે મોલવી ની ધરપકડ
ન્યુઝડે નેટવર્ક,રાજસ્થાનના જોધપુર અને જેસલમેર જિલ્લામાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમોની કાર્યવાહીની માહિતી શુક્રવારે સવારે સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા નેટવર્કની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ, ભારત-પાકિસ્તાન બોર્ડર પર સ્થિત BSFની મુરાર પોસ્ટ પાસે BSF દ્વારા એક શંકાસ્પદ યુવકને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછ બાદ યુવકને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે.

જાસૂસી ના શક ના આધારે મોલવી ની ધરપકડ
