કોંગ્રેસ અને RJD ક્યારેય બિહાર ને વિકસિત રાજ્ય ના બનાવી શકે : મોદી

કોંગ્રેસ અને RJD ક્યારેય બિહાર ને વિકસિત રાજ્ય ના બનાવી શકે : મોદી

ન્યુઝડે નેટવર્ક,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ ક્યારેય બિહારને વિકસિત નહીં બનાવી શકે. આ પક્ષોએ વર્ષો સુધી બિહારમાં એક છત્ર હેઠળ શાસન કર્યું. પરંતુ તેઓએ જનતા સાથે દગો જ કર્યો છે. તેમણે કહ્યું કે NDA એટલે સુશાસન, જનતાની સેવા અને વિકાસની ગેરંટી. PM મોદી ગુરુવારે બિહારના મુઝફ્ફરપુરમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા.