CDS મુસ્લિમ દેશ ની મુલાકાત લેશે
ન્યુઝડે નેટવર્ક,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને વધુ વિસ્તૃત કરવાના માર્ગો શોધવા માટે ઇન્ડોનેશિયાની છ દિવસની મુલાકાત શરૂ કરી. જકાર્તામાં, જનરલ ચૌહાણ સંરક્ષણ પ્રધાન સજફરી સજમસોદીનને મળશે અને તેમના ઇન્ડોનેશિયાના સમકક્ષ જનરલ અગસ સુબિયાન્ટો સાથે વિસ્તૃત વાતચીત કરશે. તમને જણાવી દઈએ કે વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશનો ખિતાબ પણ ઈન્ડોનેશિયા પાસે છે.


