ગોધરામાં ગખમવાર અકસ્માત ૨ ના મૌત

ગોધરામાં ગખમવાર અકસ્માત ૨ ના મૌત

ન્યુઝડે નેટવર્ક,પચમહાલના ગોધરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, બે બસો વચ્ચે અકસ્માત થતા બે મહિલાના મો**ત થયા જ્યારે 15 મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના કંકુ થાંભલા બાયપાસ રૉડ પર ઘટી હતી.

કંકુ થાંભલા બાયપાસ રૉડ પર પુરપાટ ઝડપે દોડતી બે લક્ઝરી બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ છે. અકસ્માત એટલો ગંભીર હતો કે આ બસમાં સવારે બે મહિલાના મો**ત થયા જ્યારે બસમાં સવાર 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા. હાલમાં આ ઇજાગ્રસ્ત લોકોને વડોદરાની હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.