ભારે હિમ વર્ષા ના કારણે ૧૦૦૦ લોકો ફસાયા
ન્યુઝડે નેટવર્ક,ભારે બરફવર્ષાને કારણે માઉન્ટ એવરેસ્ટ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 1,000 પર્વતારોહકો ફસાયેલા છે. રવિવારથી યુદ્ધ જેવી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. 4,900 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા આ પ્રદેશમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે અને સેંકડો સ્થાનિક ગ્રામજનો-બચાવ ટીમો તૈનાત છે.
બીબીસીએ સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો કે કેટલાક પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા છે.આશરે 350 ટ્રેકર્સ સુરક્ષિત રીતે કુડાંગ પહોંચી ગયા છે, અને 200 અન્ય લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામા આવ્યો છે .
न्यूज़डे नेटवर्क, माउंट एवरेस्ट क्षेत्र में भारी बर्फबारी के कारण कम से कम 1,000 पर्वतारोही फंसे हुए हैं। रविवार से युद्धस्तर पर बचाव अभियान चलाया जा रहा है। 4,900 मीटर से ज़्यादा ऊँचाई पर स्थित इस क्षेत्र में बर्फबारी के कारण सड़कें बंद कर दी गई ह

