શ્વાન નો નખ વાગ્તા પોલીસ કર્મી નો જીવ ગયો
ન્યુઝડે નેટવર્ક
અમદાવાદ શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વનરાજ માંજરિયાનું દુઃખદ અવસાન થયું છે.પીઆઇ વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનના નખ વાગવાથી હડકવા થયો હતો.
આ ઘટના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ લાંબી સારવાર છતાં તેમને બચાવી શકાયા નહીં.આ ઘટના હડકવા જેવી ગંભીર બીમારી પ્રત્યે સાવચેત રહેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

