રિક્ષાચાલકની ઈમાનદારી! મુસાફરના 50 હજાર પાછા આપ્યા

Rickshaw Driver’s Honesty Wins Hearts in Ahmedabad

Newsday Network
In a shining example of integrity, an auto-rickshaw driver in Ahmedabad returned *50,000 left behind by a passenger. He handed over the money to Danilimda Police Station, setting a true example of honesty. Police officials appreciated his act and honored him for his sincerity.

રિક્ષાચાલકની ઈમાનદારી! મુસાફરના 50 હજાર પાછા આપ્યા!

કળયુગમાં મળેલી વસ્તુ પાછી આપવા વાળા ખુબ જ ઓછા હોય આવા ઈમાનદાર લોકોમાં વધુ એક રીક્ષાચાલકનું નામ ઉમેરાયું છે.અમદાવાદમાં એક રિક્ષાચાલકે પોતાની ઈમાનદારી બતાવી છે, મુસાફર રિક્ષામાં ભૂલી ગયેલ 50,000 રોકડા રૂપિયા રિક્ષાચાલકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પીઆને આપી ઇમાદરીની મિશાલ ક્યમ કરી હતી.દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઈએ આ રીક્ષા ચાલકની ઈમાનદારીને સ્લેમ કરી તેમનું સન્માન કર્યું હતું.