નગર અને રસ્તાઓ ના મુસ્લિમ નામકરણ થી વાંધો નથી પણ વિદેશી હુમલાખોરો નો નામ સ્વીકાર્ય નથી :સંઘ પ્રમુખ
ન્યુઝડે નેટવર્ક
દેશ મા નગર અને રોડ રસ્તાઓ ના નામ બદલવાની વચ્ચે ઘણી વાર રાજકીય દળો અને અન્ય સંગઠનો વાંધો ઉઠાવતા હોય છૅ. આ બાબતે પ્રશ્ન પુછાતા સંઘ પ્રમુખે જવાબ આપ્યું કે મુસ્લિમ નામ થી વાંધો નથી હવાલદાર અબ્દુલ હમિદ અને ર્ડો એ પી જે કલામ જેવા નામ રાખી શકાય જેઓ આ દેશ માટે જીવન સમર્પણ કર્યું પરંતુ વિદેશી હુમલાખોરો ના નામે નામકરણ સ્વીકાર્ય નથી. વધુ વિગત માટે જુઓ વિડીયો.
સૌજન્ય :પાંચજન્ય

