અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટી માં અકસ્માત

અમદાવાદ ગોદરેજ ગાર્ડન સીટી માં અકસ્માત

ન્યુઝડે નેટવર્ક
આજે સવારે 11:30 કલાક આસપાસ SG હાઈવે તરફથી આવતો એક ટ્રક ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા પાસે એક એકટીવા સહિત અન્ય 4 જેટલા વાહનોને ટક્કર મારી હતી.
આ ટક્કરમાં બે મહિલાઓ ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ, જો કે ટ્રકનો ડ્રાઈવર આ ટ્રક મુકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, લોકોએ ટ્રકમાં તપાસ કરતા એક દારૂની ખાલી બોટલ પણ જોવા મળી હતી.

There is 1 comment

Leave a Reply to vipul Vyas Cancel reply

Your email address will not be published. Required fields are marked *