સંઘ નો અનુસાશન -પ્રાર્થના સમયે સાંપ આવ્યો છતાં સ્વયં સેવક પ્રાર્થના કરતા રહ્યા
ન્યુઝડે નેટવર્ક
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છૅ. વર્ષ 1925 મા સ્થાપિત થયેલ રાષ્ટ્ર્ર ને સમર્પિત સંઘઠન એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ. ભારત ના સ્વતંત્રતા આંદોલન મા ભાગીદારી હોય કે રાષ્ટ્ર ના હિત માટે આગળ આવવાનું હોય સંઘે ક્યારે પણ તેમાંથી પાછીપાની કરી નથી. અવાર નવાર ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આફતો મા પણ પોહોચવું અશક્ય હોય ત્યાં પણ સંઘ ના સ્વયં સેવકો સેવા કરતા નજરે પડે છૅ.
સંઘ ના અનુસાશન ના ઘણા કિસ્સા છૅ. આવો જ એક કિસ્સો ફરીથી સોશિયલ મીડિયા મા વાયરલ થયો છૅ. જેમાં જોઈ શકાય છૅ કે સંઘ ની પ્રાર્થના દરમિયાન વરસતા વરસાદ મા એક સાંપ સ્વયં સેવકો વચ્ચે આવી જાય છૅ છતાં સ્વયં સેવકો કોઈ પણ જાતના ભય કે હલન ચલણ વગર પ્રાર્થના પૂર્ણ કરે છૅ. આજે જયારે AI દ્વારા સાહસિક વિડીયો બનાવી લોકો પ્રસિદ્ધિ થવા તરકટ કરે છૅ એ સમય મા અનુશાસન સ્થાપિત કરતો આ વિડીયો ખુબ મહત્વનો છૅ.



There are 3 comments
Vande matram
Bharat mata ki jay
Bharat mata ki jay