હોટેલ મા ઘુસ્યો ભાલુ

હોટેલ મા ઘુસ્યો ભાલુ­

ન્યુઝડે નેટવર્ક
રાજસ્થાન ના સિરોહી પાસે આવેલ માઉન્ટ આબુ પર્યાટકો માટે પ્રસિદ્ધિ ફરવાનું સ્થળ છૅ. વન વિસ્તાર ની વચ્ચે આવેલું આ પર્યટન સ્થળ રિચ્છ અને દિપડા જેવા વન્ય જીવો નું રહેણાંક વિસ્તાર પણ છૅ.
ગત 23 જુલાઈ ના રોજ માઉન્ટ આબુ ના વિસ્તાર મા એક અજીબ ઘટના બની કે જયારે ખોરાક ની શોધ મા એક રિચ્છ સ્થાનિક હોટેલ મા ઘુસી ગયો. વિડીયો મા જોઈ શકાય છૅ કે રિચ્છ ખોરાક ની શોધ મા હોટેલ નો દરવાજો ખોલી રિસેપશન આસ પાસ ફરતો જોવા મળે છૅ. જોકે આ વન્ય જીવ દ્વારા કોઈ માણસ ને નુકસાન કરવામા આવ્યું હોય તેવી કોઈ માહિતી નથી.
Media source:ABP News