વડા પ્રધાને કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની પ્રસંશા
ન્યુઝડે નેટવર્ક
દેશ ની આઝાદી પર્વ પર દેશને સંબોધન કરતી વખતે વડા પ્રધાને કરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ની તારીફ.
દેશની 79 મીં આઝાદી પર્વ સમયે લાલ કિલાં થી દેશ ની પ્રજા ને સંબોધીત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયં સંઘ ને યાદ કરી વખાણ કરતા કહ્યું કે આજ થી 100 વર્ષ પહેલા એક સંગઠન નો જન્મ થયો હતો. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા 100 વર્ષો મા દેશ ની સેવા નો ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્વયં સંઘે વ્યક્તિ નિર્માણ થી લઇ રાષ્ટ્ર નિર્માણ માટે 100 વર્ષો મા કાર્ય કર્યું છે. સેવા સમર્પણ સંગઠન અને અનુશાસન રાષ્ટ્રીય સ્વયં સંઘ ની ઓળખાણ રહી છે.

