પાકિસ્તાન સેન્ય સેના કે કોમેડી શો

પાકિસ્તાન સેન્ય સેના કે કોમેડી શો

ન્યુઝડે નેટવર્ક
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવાર નવાર પાકિસ્તાન ના એવા વિડીયો લોકો જોતા રહ્યા છે અને આનંદ ઉઠાવતા રહ્યા છે કે જેમાં ગંભીરતા હોવી જોઈએ અનુશાસન હોવું જોઈએ પણ હોતું નથી. ઊંધુ ગંભીરતા ની જગ્યાએ પાકિસ્તાન ની ઈજ્જત ના ધજાગરા ઉડાવતા કોમેડી શો બનીને રહી જય છે. આવી જ 1 ઘટના ફરી સોશિયલ મીડિયા મા વાઇરલ થઇ છે જેમાં પાકિસ્તાન નો જવાન કરતબ દેખાડતા ચીફ ગેસ્ટ ની કુર્સી પર જ આવી પોહોંચે છે. હવા મા કલાબાજી દેખાડતો આ સેનિક પ્રોપર લેન્ડિંગ ની જગ્યા ચીફ ગેસ્ટ ના સોફા પર જ લેન્ડિંગ કરે છે.