ડૉ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ દેહાવસાન: ૨૭ જુલાઈ ૨૦૧૫

ડૉ એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ
દેહાવસાન: ૨૭ જુલાઈ ૨૦૧૫

●મિસાઈલ મેન
●તેઓશ્રી…ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, ભારતરત્ન, રામાનુજન, વીર સાવરકર વગેરે પુરસ્કારથી સન્માનિત હતા.

તેઓશ્રીના પુસ્તક Wings of Fire (અગન પંખ) અને India 2020: A Vision for the New Millennium (ભારત 2020: નવા સહસ્ત્રાબ્દી માટે એક દ્રષ્ટિકોણ) અવશ્ય વાંચવા જોઈએ.

તેમના સ્વપ્નનું ભારત આજે વિકસી રહ્યું છે.

તેઓશ્રી હતા ત્યારે પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયેલ. તે સમયે અટલ બિહારી વાજપાઈની સરકાર હતી.
આધુનિક ટેક્નિક વાળા અમેરિકાને પણ આ પરમાણુ પરીક્ષણની ખબર ન પડી. અમેરિકા લાલચોળ થઈ ગયું. ભારત ઉપર પ્રતિબંધ લગાવ્યા. પણ *કેવું પડે હોં!*..કે ભારત ઝુક્યું નહી, પણ જબરો જવાબ આપ્યો…આના પછી બીજા પરીક્ષણ થશે…ગમ્યું
પ્રતિબંધ ઠરીને ઠીકરું થઈ ગયા.

આને કહેવાય દેશભક્તિ, દેશનું ગૌરવ, દેશ પ્રત્યેનું અભિમાન.

રાષ્ટ્રીય_વિમર્શ .૨૧મી સદી ભારતની સદી, હિન્દુત્વની સદી
-એમ એન ચૌહાણ ની કલમ થી ..