મહારાણી અબ્બક્કા

huમહારાણી અબ્બક્કા

ન્યુઝડે નેટવર્ક
આ વર્ષ મહારાણી અબ્બક્કાના જન્મનું ૫૦૦મુ વર્ષે છે.`
તેઓશ્રીના જીવનને જાણીએ તે પહેલાં તે પૂર્વેની સ્થિતિને પણ થોડી જાણી લઈએ.

*૧૬મી શતાબ્દી* ના મધ્યમાં દક્ષિણ ભારતનો રાય સમુદાય ખૂબ જ ગૌરવશાળી અને સમૃદ્ધ હતો. આ સમુદાયના ભારતના મહાન મહારાજા પ્રાત:સ્મરણીય *શ્રી કૃષ્ણદેવરાયે* પોતાના સર્વોચ્ચ પરાક્રમથી દક્ષિણના શાસકોને પોતાની સત્તા નીચે લાવી તથા ભારતના પૂર્વ અને પશ્ચિમ પટ્ટાને જોડીને વૈભવશાળી અને અજય અદ્વિતીય *વિજયનગર સામ્રાજ્ય* ને સ્થાપિત કરેલ. તેઓશ્રીના નિધન બાદ શ્રી કૃષ્ણદેવરાયના જમાઈ રામરાય આ સામ્રાજ્યને બરાબર સંભાળી ન શક્યા. આ તકનો લાભ લઈ રાજ્યની ઉત્તરમાં ફેલાયેલ મુસ્લિમ શાસકો આ ગૌરવશાળી રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હતા.

 

રાષ્ટ્રીય_વિમર્શ … *ભારતની મહાન માતૃશક્તિ વિશ્વમાં શિરમોર.*
મહારાણી_અબ્બક્કા

એમ એન ચૌહાણ ની કલમ થી..