ભાષા આધારિત વિભાજન બંધ કરો વિકાસ ની વાત કરો :ગૃહ મંત્રી અમિત શાહ

ભાષા આધારિત વિભાજન બંધ કરો વિકાસ ની વાત કરો :ગૃહ મંત્રી અમિત શાહ

ન્યુઝડે નેટવર્ક, દેશભરમાં સસ્તી રાજનીતિ માટે ભાષા વિવાદ ને બળ આપનારા નેતાઓ ને ઝાટકણી કાઢતા દેશના ગૃહ મંત્રી અમિત શાહે સંસદ માં કહ્યું કે ભાષા ના આધારે દેશ વિભાજન ની વાત ના કરો વિકાસ ની વાત કરો દેશ આગળ વધી ચૂક્યું છે.હુંબગુજરાત થી આવું છૂ તામિલનાડુ થી પણ નેતાઓ આવેલા છે .હું ખાતરી આપું છું કે તામિલનાડુ માં એનડીએ ની સરકાર બનશે ત્યારે મેડિકલ ની શિક્ષા માટે તમિલ ભાષા માં અનુવાદ કરવામાં આવશે.