“ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નું રાજીનામું”

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ નું રાજીનામું

ન્યુઝ ડે નેટવર્ક, દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. તેમણે પોતાના પદ પરથી તત્કાલ પ્રભાવથી આ રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રોપદી મુરમુ ને સંબોધીને લખેલા એક પત્રમાં પોતાના સ્વાસ્થ્ય સંબંધિત કારણો અને ચિકિત્સા સલાહો આગળ કરીને સંવિધાનના અનુચ્છેદ 67 એ અંતર્ગત પોતાના રાજીનામાની જાહેરાત કરી છે.