“દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ”

દિવસ વિશેષ 18 જુલાઈ પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ

ન્યુઝ ડે નેટવર્ક, આજનો દિવસ 18મી જુલાઈ વિશેષ છે કારણ કે આ દિવસે વર્ષ 1935 માં પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજી નો જન્મ થયો હતો. 68 માં શંકરાચાર્ય ચંદ્રશેખરેંદ્ર સરસ્વતીએ જયેન્દ્ર સરસ્વતી ને 22 માર્ચ 1954 ના રોજ કાંચીમઠ ના પીઠાધીપતિ પર સ્થાપિત કર્યો હતો. તેમને જ આમને જયેન્દ્ર સરસ્વતી નું નામ આપ્યું હતું. પરમ પૂજ્ય જયેન્દ્ર સરસ્વતીજીએ 28મી ફેબ્રુઆરી 2018 ના રોજ મહા સમાધિ લઈ લીધી.