દિન વિશેષ 17મી જુલાઈ ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખો
ન્યુઝ ડે નેટવર્ક અમદાવાદ, આજનો દિવસ એટલે કે 17મી જુલાઈ જન્મદિવસે પરમવીર ચક્ર ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંઘ શેખો. આ સોરી ગાથા છે ભારત પાકિસ્તાન યુદ્ધ 1971 માં દેશ માટે લડતા જેમણે વીરગતિ પ્રાપ્ત કરી એવા નિર્મલ જીતસિંહ શેખો ની.
આ યુદ્ધમાં ભારતનો વિજય થયો અને પાકિસ્તાનના બે ટુકડા થયા જેમાંથી પૂર્વી પાકિસ્તાન બાંગ્લાદેશ ના નામથી અલગ દેશ બન્યો.

