બિહાર માં વોટર વેરોફિકેશન રોકવા સુપ્રીમ ની ના.
ન્યુઝ ડે નેટવર્ક, ટોક ઓફ દ ટાઉન બનેલો બિહાર મતદાતા સૂચિ નો વિષય સુપ્રીમાં કોર્ટ પહોંચ્યા જ્યાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ મુદ્દે પ્રક્રિયા રોકવા નો ઇન્કાર કરવામાં આવ્યી છે. ઓપરેશન સિંદૂર બાદ સમાચાર માધ્યમો માં સમાચાર જોઈને દેશના લોકો પણ આશ્ચર્ય ની સ્થિતિ માં હતા. પાકિસ્તાની નાગરિકો ભારત માં કઈ રીતે ગેર કાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે અને વોટ પણ આપી રહ્યા છે. આ બધા વચ્ચે ચૂંટણી પાંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગેર ભારતીય ને મતદાર યાદી માં સ્થાન નહિ મળે. જયારે અમુક રાજકીય પક્ષો આ નિર્ણય થી નારાજ છે. આ વિષય સુપ્રીમ કોર્ટ પોહોચ્યો હતો જ્યાં સુપ્રીમ દ્વારા પણ આ વિષય પર પ્રકિયા રોકવા નો ઇન્કાર કરવામાં આવ્યું છે.હવે વોટર વેરિફિકેશન ની પ્રક્રિયા ચાલુ રહેશે.


