“ઇઝરાયેલ એ ઈરાનમાં ઘૂસીને હમાસ ચીફને ઉડાવ્યો”

ગત વર્ષે ઇઝરાયેલ પર હુમલો કરનારા કટરવાદી સંગઠન હરકત અલ મુકાવમાં અલ ઈસ્લામીયા એટલે કે હમાસના ચીફ ઈસ્માઈલ હાનીયેહેને ઉડાવીને ફરી એકવાર પોતાની મર્દાના તાકાત નો પરચો આપ્યો છે .100% મુસ્લિમ વસ્તી ધરાવતા અને અત્યંત કટરવાદી મુસ્લિમ રાષ્ટ્ર ઈરાન ની રાજધાનીમાં ઘૂસીને ઇઝરાયેલના એજન્ટોએ હનીએને ઉડાવી દીધો છે હાનિયેહને ઉડાવવાની સાથે ઇઝાયલે હમાસ ના ટોચના નેતાઓને ઉડાવવાની હેટ્રિક પૂરી કરી છે .આ પહેલા ઇઝરાયેલ એ હમાસના ડેપ્યુટી પોલિટિકલ ચીફ સાલેહ મોહમ્મદ સુલેમાન અલ -અરોરી ને આ રીતે જ ઉડાવી દીધો હતો.