“પ્રેરણા પીઠ તીર્થધામ ખાતે મહાશિવરાત્રી ની થઈ ઉજવણી”

ન્યુઝ ડે નેટવર્ક.
તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે મહાશંભુ ભોલેનાથની મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઇ .તીર્થધામ નાં સંચાલકો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું કે આવતા સમયમાં તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે ભવ્યાતિભવ્ય મહાપ્રભુ શિવજી ભોલેનાથ ના મંદિરનું નિર્માણ થઈ જશે.ભગવાન શિવજીના મંદિરની આ મંદિરનુ એક મહત્વ થવા જઈ રહ્યુ છે જે અત્યાર સુધીમાં આવું લગભગ ક્યાંય થયેલ નહિ હોય તેવું તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે નિષ્કલંક મહાદેવ નું જે શિવલિંગ છે તેને આપણા ભારતનાં 12 જ્યોતિર્લિંગ માં લઇ જઈ તેનું પૂજન અર્ચન કરી ત્યારબાદ તેની પ્રેરણાપીઠ ખાતે પ્રતિષ્ઠા કરવામાં આવશે જે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાશે.